GPSC: GPSC ની પરીક્ષા આપનાર ઉમેદવારોએ આ સમાચાર ચોક્કસ વાંચવા જોઈએ, ખુબ જ અગત્યની થઈ જાહેરાત

GPSC

GPSC Recruitment 2024, GPSC Exam : ગુજરાત જાહેર સેવા આયોગમાં હસમુખ પટેલની નિમણૂકના થોડા જ દિવસમાં GPSCની ભરતી પ્રક્રિયામાં ઝડપી કાર્યવાહી માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. GPSC Exam ગુજરાત જાહેર સેવા આયોગની ભરતી માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે આ ખૂબ જ મહત્વના સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગના પ્રમુખ દ્વારા પરીક્ષામાં … Read more