Google Online Scam Advisory: ઓનલાઈન સ્કેમથી બચવું હોય તો જાણી લો આ 5 ટીપ્સ, ડિજિટલ ફ્રોડને આવી રીતે ઓળખો

Google Online Scam Advisory

Google Online Scam Advisory: ઓનલાઈન ફ્રોડ મોટા ભાગે ખાનગી જાણકારી ચોરી કરવા માટે ફેક બેંકિંગ એપ્સ અને વેબસાઈટનો ઉપયોગ થાય છે. આ નકલી પોર્ટલ જોવામાં એકદમ ઓરિજનલ હોઈ શકે છે અને તેમાં તે તમામ ફિચર્સ હોય છે જે તમે હંમેશાથી ઈચ્છી રહ્યા હોવ છો. Google Online Scams Advisory: ગૂગલ દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જીન છે. … Read more