બંધારણ દિવસ: 2015થી શરૂ થયો હતો બંધારણ દિવસ, આ વખતે 10મો બંધારણ દિવસ
વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે ભારત. આજે ભારતનો 10મો બંધારણ દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલ પર 26 નવેમ્બર, 2015 ના રોજ બંધારણ દિવસની સૌપ્રથમ ઉજવણી કરવામાં આવી હતી. બંધારણ દિવસ: દર વર્ષે આપણે 26 જાન્યુઆરીએ ભારતીય બંધારણના અમલીકરણની વર્ષગાંઠને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ પરંતુ આપણું બંધારણ 26 નવેમ્બરે અપનાવવામાં આવ્યું હતું. ઈતિહાસના … Read more