C2C Advanced Systems IPO: પૈસા ડબલ કરવા આવી રહ્યો છે આ ડીફેન્સ આઈપીઓ

C2C Advanced Systems IPO

C2C Advanced Systems IPO: C2C એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડના IPO એ અગાઉથી જ ગ્રે માર્કેટમાં હલચલ મચાવી દીધી છે, હાલ તેનું પ્રીમયમ 100% બોલાઈ રહ્યું છે. C2C Advanced Systems IPO: C2C એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડના IPO જે 22 નવેમ્બરે સબ્સક્રિપ્શન માટે ઓપન થઈ રહ્યો છે અને 29 નવેમ્બરે તેનું લિસ્ટિંગ થઈ શકે છે 99.07 કરોડ રૂપિયાનો આ … Read more