Australia: હવેથી 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો નહીં બનાવી શકે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ, સરકારે લગાવ્યો પ્રતિબંધ
Australia: આજના ડિજીટલ યુગમાં મોટી સંખ્યામાં નાના બાળકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. મોબાઈલ અને ઈન્ટરનેટના કારણે તમામ લોકોનું જીવન સરળ બની ગયું છે, ત્યારે તે બાળકો માટે ખતરા સમાન પણ છે. કાયદા હેઠળ લઘુત્તમ વય મર્યાદા લાગુ કરવાની જવાબદારી બાળકો, માતા-પિતા અથવા વાલીઓની નહીં પણ સોશિયલ મીડિયા કંપનીઓની રહેશે. જે સોશિયલ મીડિયા કંપનીઓ વય … Read more