GPSCની ક્લાસ-1ની39 અને 2ની 168ની ભરતી માટે પ્રીલિમ્સ યોજાશે

GPSCની ક્લાસ-1ની39 અને 2ની 168ની ભરતી માટે પ્રીલિમ્સ : પ્રીલિમ્સમાં 200 માર્કસની પ્રીલીમ્સમાં કુલ 200 માર્કસના ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછાશે. અગાઉ કુલ 400 માર્કસની ઓબ્જેક્ટિવ પ્રશ્નો પર આધારિત પરીક્ષા યોજાતી હતી.

GPSCની ક્લાસ-1ની39 અને 2ની 168ની ભરતી માટે પ્રીલિમ્સ 

20 એપ્રિલ GPSCની ક્લાસ -1ની 39 અને 2ની 168 સહિત કુલ 244 પોસ્ટ પર ભરતી માટેની  પ્રીલિમ્સ યોજાશે. કુલ 200 માર્કનું પેપર સામાન્ય અભ્યાસનું છે. 97 હજાર વધુ ઉમેદવારો પરક્ષી આપશે.

ક્લાસ-1 અને 2ની વહીવટી સેવા જુનીયર સ્કેલ, નાયબ અધિકારી ,બિન હથિયારધારી, જિલ્લા રજિસ્ટ્રાર  સહકારી મંડળીઓ નાયબ  નિયામક વિક્સતિ જાતિ, મદદનીશ કમિશનર આદિ જાતિ કમિશનર, સહાયક રાજ્ય વેરા કમિશનર પોસ્ટ માટેની પ્રીલિમ્સ પરીક્ષા લેવાશે.

પ્રીલિમ્સમાં 200 માર્કસની પ્રીલિમ્સમાં કુલ 200 માર્કસના ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછાશે. અગાઉ કુલ 400 માર્કસની ઓબ્જેક્ટિવ પ્રશ્નો પર આધારિત પરીક્ષા યોજાતી હતી. ત્યાર બાદ મુખ્ય લેખિત પરીક્ષા 1250 માર્કની રહેશે.

લેટેસ્ટ અને ટ્રેન્ડિંગ સમાચાર

નાયબ પોલીસ અધિક્ષક જીલ્લા  રજિસ્ટર મામલતદાર જેવી જગ્યા

GPSC કલાસ-1

ગુજરાત વહીવટી સેવા જુનીવર સ્કેલ 5 જગ્યા

નાયબ પોલીસ અધિક્ષક બિન હથિયારધારી 10 જગ્યા

જીલ્લા રજિસ્ટ્રાર સહકરી મંડળી 7 જગ્યા

નાયબ નિયામક વિકસતિ જાતી 1જગ્યા

મદદનીશ કમિશનર આદિ જાતિ 04 જગ્યા

સહાયક રાજ્ય વેરા કમિશનર 12 જગ્યા

GPSC ક્લાસ-2

સેકશન અધિકારી સચિવાલય 26 જગ્યા

મામલતદાર 40 જગ્યા

રાજ્ય વેરા અધિકારી 35 જગ્યા

મદનનીશ નિયામક અન્ન નાગરિક પુરવઠા 12 જગ્યા

તાલુકા વિકાસ અધિકાર 30 જગ્યા

નોંધણી નિરીક્ષક 13 જગ્યા

સહાયક માહિતી નિયામક વહીવટ 12 જગ્યા

Leave a Comment