PAN 2.0 પ્રોજેક્ટ શું છે, કોણ લઈ શકે છે લાભ
PAN 2.0 પ્રોજેક્ટ શું છે, કોણ લઈ શકે છે લાભ: આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ PAN 2.0 ને મંજૂરી આપ્યાના એક દિવસ પછી, આવકવેરા વિભાગે એક સૂચિ જાહેર કરી છે. જેથી કરદાતાઓને નવી સિસ્ટમની ઊંડાણપૂર્વકની માહિતી મળી શકે. PAN 2.0 પ્રોજેક્ટ શું છે? આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય નવીનતમ ટેકનોલોજી અપનાવીને PAN સેવાઓની ગુણવત્તા વધારવાનો છે. આ પ્રોજેક્ટ … Read more