Rule Change :1 ડિસેમ્બરથી થશે 5 મોટા ફેરફાર LPGના ભાવ અને ક્રેડિટ કાર્ડના નવા નિયમો… જેનાથી દરેકના ખિસ્સા પર થશે અસર
RULE CHANGE : નવેમ્બર મહિનો પૂરો થઈ રહ્યો છે અને ડિસેમ્બરની પહેલી તારીખથીએ અનેક ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. : નવેમ્બર મહિનો પૂરો થઈ રહ્યો છે અને ડિસેમ્બરની પહેલી તારીખથીએ અનેક ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. આ નાણાકીય ફેરફારોની સીધી અસર દરેક ઘર અને દરેક ખિસ્સા પર જોવા મળી શકે છે. જેમાં એલપીજી … Read more