My Ration App: રેશનકાર્ડમાં “My Ration App” મદદથી e-KYC કરાવવું બન્યું સરળ

My Ration

My Ration App: કેન્દ્ર સરકાર દ્વારા રેશનકાર્ડ ધારક કુટુંબના સભ્યોની વ્યક્તિગત ઓળખની ખરાઈ થકી તે હેતુસર રેશનકાર્ડમાં e-KYC કરાવવાની કામગીરી હાલ દેશભરમાં ચાલી રહી છે. e-KYC માટે રેશનકાર્ડ નંબર, મોબાઈલ નંબર અને આધાર નંબરની વિગતો માત્ર આપવાની રહે છે. e-KYC માટે કોઈપણ દસ્તાવેજની કોપી કે બેંક એકાઉન્ટની વિગતો આપવાની રહેતી નથી. My Ration App: રેશનકાર્ડ … Read more

BSNL PLAN 180 દિવસના આ પ્લાને યુઝર્સને કર્યા ખુશ, ફ્રી કોલિંગ-ડેટા સાથે બીજું પણ ઘણું બધુ

BSNL PLAN

સરકારી ટેલિકોમ એજન્સી BSNL એ તેના સસ્તા રિચાર્જ પ્લાન દ્વારા કરોડો ગ્રાહકોને મોટી રાહત આપી છે. જ્યારે BSNLની સસ્તી યોજનાઓએ મોબાઇલ વપરાશકર્તાઓને મોંઘવારીથી બચવાનો વિકલ્પ આપ્યો છે, ત્યારે તેણે JIO-AIRTEL અને VIની ટેન્શનમાં અનેકગણો વધારો કર્યો છે. જુલાઈ મહિનાથી, BSNL એ સૂચિમાં ઘણા સસ્તા પ્લાન ઉમેર્યા છે. BSNLની યાદીમાં એક એવો પ્લાન છે જે ગ્રાહકોને … Read more

IRSO : IRSOનું મોટું લોન્ચિંગ થયું રદ, જાણો શું છે કારણ? કેમ મહત્વનું છે આ મિશન?

IRSO

IRSO:યૂરોપિયન સ્પેસ એજન્સી (ESA)ના પ્રોબા-3 (PROBA-3) સેટેલાઇટમાં ખામી જોવા મળતા ISROએ સેટેલાઇટનું લોન્ચિંગ રદ કરી દીધું છે. હવે લોન્ચિંગ 5 ડિસેમ્બર 2024ના રોજ સાંજે ચાર વાગ્યેને 12 મિનિટે થશે. લોન્ચિંગ શ્રીહરિકોટાના સતિશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ એક પરથી PSLV-XL રોકેટ દ્વારા થનાર હતું. હાલ ઇસરો અને યૂરોપિયન સ્પેસ એજન્સી બંનેએ જણાવ્યું છે કે, સેટેલાઇટમાં … Read more

Pushpa 2 the rule: ‘પુષ્પા 2’ ની રિલીઝ પહેલા ફેન્સને ઝટકો, અલ્લુ અર્જુનના ચાહકોના તૂટ્યા દિલ, નાઇટ શો પર લાગ્યું ગ્રહણ

Pushpa 2

Pushpa 2 : ‘પુષ્પા 2: ધ રૂલ’ના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 5 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે, પરંતુ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ચાહકો માટે એક નિરાશાજનક સમાચાર છે. ફિલ્મ દુનિયાભરના સિનેમાઘરોમાં આવી જશે, પરંતુ જો તમે વિચારી રહ્યા હોવ કે તમે 3D વર્ઝનમાં ફિલ્મનો આનંદ માણશો … Read more

WhATSAPP NEWS ડિજિટલ ફ્રોડ-સાઈબર ક્રાઈમમાં વપરાતાં 59000 વોટ્સએપ એકાઉન્ટ, 6.70 લાખ સીમ કાર્ડ બ્લૉક કરાયા

WhATSAPP NEWS

Sim Card and WhATSAPP NEWS: દેશમાં ડિજિટલ અરેસ્ટ સહિત સાયબર ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર સાયબર ગુનેગારો સામે આકરાં પગલાં લઈ રહી છે. સરકારે કહ્યું કે, ગૃહમંત્રાલયના એકમ ઈન્ડિયન સાયબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટર (14સી)એ દેશના નાગરિકો સાથે ડિજિટલ છેતરપિંડીમાં વપરાયેલા 59000થી વધુ વોટ્સએપ એકાઉન્ટ્સ અને 1700થી વધુ સ્કાયપે આઈડી બ્લોક કરી દીધા … Read more

વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ:ચાલુ વર્ષે ગુજરાતમાં અંદાજે 18થી 20 લાખ યાયાવર પક્ષીઓ નોંધાયા

વન્યજીવ સંરક્ષણ

વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ: વર્ષે 4 ડિસેમ્બરે ‘વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ’ ઉજવાય છે. જેને લઈને વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાએ રાજ્યમાં ચાલુ વર્ષે નોંધાયેલા પક્ષીઓ વિશે માહિતી આપી હતી. યાયાવર પક્ષીઓ માટે ગુજરાત પહેલી પસંદગીનું રાજ્ય બન્યું છે. રાજ્યના વિવિધ જળપ્લાવિત વિસ્તાર, તળાવ, સરોવરોમાં ચાલુ વર્ષે રેકોર્ડબ્રેક 18થી 20 લાખ યાયાવર પક્ષીઓ નોંધાયા છે. … Read more

65 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ધંધુકા ખાતે નવનિર્મિત રેલ્વે ઓવરબ્રિજનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લોકાર્પણ કર્યું

ઋષિકેશ પટેલે

મંત્રી ઋષિકેશ પટેલે ધંધુકા સ્થિત પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી મ્યુઝીયમની લીધી મુલાકાત અમદાવાદ જિલ્લાના પ્રભારી અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ધંધુકા ખાતે નવનિર્મિત રેલ્વે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાવ્યું હતું. ધંધુકામાં 65 કરોડના ખર્ચે નિર્માણ પામેલ રેલવે ઓવરબ્રિજને ખુલ્લો મૂકતાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના … Read more

WHATSAPP: જૂના આઇફોનમાં યુઝ નહી કરી શકોWhatsApp, તમારો ફોન તો નથી ને લિસ્ટમાં સામેલ?

WhatsApp

WHATSAPP : વોટ્સએપે જૂના iOS વર્ઝનનો ઉપયોગ કરતા યુઝર્સને સપોર્ટ બંધ કરવા માટે નોટિફિકેશન મોકલવાનું શરૂ કરી દીધું છે વોટ્સએપ ઘણીવાર જૂના ડિવાઇસ અને ઓપરેટિંગ સિસ્ટમને થોડા સમય પછી સપોર્ટ કરવાનું બંધ કરી દે છે. આ એટલા માટે છે જેથી પ્લેટફોર્મને નવા ફીચર્સ, અદ્યતન આર્કિટેક્ચર અને સિક્યોરિટી ફીચર સાથે પ્લેટફોર્મને ડેવલપ કરી શકાય. WHATSAPP તેના … Read more

દિવ્યાંગ સહાય: 5 વર્ષમાં રાજ્ય સરકારે 6.20 લાખથી વધુ દિવ્યાંગોને રૂ. 650 કરોડથી વધુની સહાય ચૂકવાઈ

દિવ્યાંગ સહાય

દિવ્યાંગ સહાય: શારીરિક કે માનસિક અશક્ત વ્યક્તિ પ્રત્યે સંવેદના દાખવીને PM Modiએ વિકલાંગ વ્યક્તિઓને ‘દિવ્યાંગ’ જેવું સન્માનજનક નામ આપ્યું છે. વર્ષ 2016 માં પ્રધાનમંત્રીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે દિવ્યાંગજનોના અધિકારો માટે દિવ્યાંગજન અધિકાર અધિનિયમ-2016 ને પણ પસાર કર્યો છે. જેના દ્વારા દિવ્યાંગજનોને સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે દિવ્યાંગો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ … Read more

IPO પ્રોપર્ટી શેર REIT: Property Share REIT IPO આજે ખુલશે 350 કરોડ રૂપિયાનો IPO, રોકાણ કરતા પહેલા જાણી લો આ 10 મહત્વની બાબતો

IPO પ્રોપર્ટી શેર REIT

IPO પ્રોપર્ટી શેર REIT : ની સંભવિત લિસ્ટિંગ તારીખ 9 ડિસેમ્બર 2024 છે. તે BSE અને NSE પર લિસ્ટ થશે. Property Share REIT IPO :  Property Share REIT નો IPO આજે એટલે કે 2જી ડિસેમ્બરે ખુલવા જઈ રહ્યો છે. SME સેગમેન્ટના આ IPOમાં રોકાણ કરવા માગતા રોકાણકારોએ તેની સાથે સંબંધિત વિગતો જાણવી જ જોઈએ. પ્રોપર્ટી … Read more