GSRTC BUS : ઘરે બેઠા જાણો બસ સમય અને ટીકીટ બુક કરવો

GSRTC BUS : ઘરે બેઠા જાણો બસ નો સમય અને ટીકીટ બુક કરવો gsrtc લાઇવ બસ ટ્રેકિંગ બસ ટ્રેકિંગ એપ gsrtc લાઇવ રીઅલ ટાઇમ બસ ટ્રેકિંગ લાઇવ બસ  બસ ટ્રેકિંગ એ તમામ નાગરિકો માટે મહત્વપૂર્ણ છે જેઓ તેનું લાઈવ લોકેશન શોધી શકે છે. GSRTC લાઇવ રીઅલ-ટાઇમ બસ ટ્રેકિંગ ડાઉનલોડ કરો.

GSRTC BUS

ઘરે બેઠા જાણો બસ નો સમય અને ટીકીટ બુક કરો

ગુજરાત ઓલ બસ ડેપો હેલ્પલાઇ નબર ટ્રેક બસ ટીકીટ અને બસના સમયપત્રક માટે ખૂબ જ ઉપયોગી એપ છે એપ્લીકેશન પ્રકારો સાથે બસ નબર બતાવે છે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ gsrtc એ ગુજરાત અને પડોશી રાજ્યો બનેમાં બસ સેવાઓ અને gsrtc બસ pnr સ્થિતિ પ્રદાન કરતી એક પેસેન્જર પરિવહન સંસ્થા છે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) એ બસ પૂરી પાડતી પેસેન્જર પરિવહન સંસ્થા છે.

ST લાઇવ રીયલ બસ ટ્રેકિંગ મહત્વ

GSRTC ટ્રેક બસ સ્થાન gsrtc બસ ટ્રેકિંગ સિસ્ટમGSRTC મારી બસને ટ્રૅક કરોGSRTC ટ્રેક બસ નંબરGSRTC ટ્રૅક PNR બસ સ્ટેટસGSRTC બસ લાઈવ ટ્રેકિંગGSRTC મારી બસ ક્યાં છે

GSRTCની મોબાઈલ એપમાં મળવાપાત્ર સુવિધા

  • Advance Booking : આ ઓપ્શનમાં મુસાફર પોતાની ટિકિટ 60 દિવસ અગાઉથી બૂક કરી શકશે.
  • Booking on route : આ ઓપ્શનમાં બસ ઉપડી ગઈ હશે તો  પણ બૂક કરી શકાશે. જેમ કે રાજકોટથી અમદાવાદ જતી બસ રાજકોટથી ઉપડી ગઈ હોય તો  પણ મોરબીનો મુસાફર બૂક કરી શકશે.
  • Ticket cancellation : મુસાફર પોતાની ટિકિટ બસ ઉપડ્યાના 1 કલાક પહેલા કેન્સલ કરી શકે છે જેમાં PNR નંબર, ઈ-મેઈલ, મોબાઈલ નંબર, અને TXN પાસવર્ડ દ્વારા ટિકિટ કેન્સલ થશે.
  • View Booking : આ ઓપ્શનમાં મુસાફર પોતાની બૂક કરેલી ટિકિટની માહિતી ઈ-મેઈલમાં પણ મેળવી શકે છે.
  • Track My Bus : મુસાફર પોતાની બૂક કરેલી બસની ચોક્કસ માહિતી ટ્રેક બસમાંથી મેળવી શકે છે. જેમાં બસનું લાઈવ લોકેશન પણ જાણી શકાશે.
  • Retrieve transaction password : યાત્રિક પોતાની ટિકિટ કેન્સલ કરવા માંગતા હોય અને પાસવર્ડ ભૂલી ગયા હોય તો આ ઓપ્શનથી મેળવી શકે છે.
  • SMS Tickets : આ ઓપ્શનથી યાત્રિકે બૂક કરેલી ટિકિટનો મેસેજ કે Pdf ઈ-મેઈલ મારફત મેળવી શકે છે.

ઈમ્પોર્ટન્ટ લિંક

ટિકિટ બુક કરાવવા માટે : ઓફિશિયલ સાઈટ

GSRTC એપ : ડાઉનલોડ કરો અહીંથી

GSRTC ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવી

  • Step  1:- સૌપ્રથમ વેબસાઇટ લિન્ક:- https://www.gsrtc.in/OPRSOnline/prePrintTicket.do ખોલો.
  • Step  2:- તમારે Mobile Number માં ના ખાન માં તમારો મોબાઈલ નંબર દાખલ કરો.
  • Step  3:- પછી Submit બટન દબાવવાનું છે.
  • Step  4:- નવા ટેબ માં તમારી બસ ની ટિકિટ ખુલી જશે

Leave a Comment