csk vs rcb : ipl 2025 રજત પાટીદાર 32 બોલમાં 4 ફોર 3સિકસર 51 રન આરસીબી 50 રન વિજય
csk vs rcb
રજત પાટીદાર 51 રન પછી બોલરના શાનદાર પ્રદર્શન rcb એ csk 50 રનથી હરાવ્યુ rcb 2008માં પછી 17વર્ષ પછી ચેપોકમાં csk સામે જીત મેળવી ઉપરાંત, બેંગલુરુએ આ સિઝનમાં સતત બીજી જીત IPLની 18 સીઝનના ઇતિહાસમાં ફક્ત બીજી વખત, ચેપોક સ્ટેડિયમમાં બેંગલુરુએ ચેન્નાઈ સામે જીત મેળવી. ઉપરાંત, બેંગલુરુએ આ સિઝનમાં સતત બીજી જીત નોંધાવી, જ્યારે ચેન્નાઈએ બે મેચમાં પહેલી હારનો સામનો કરવો પડ્યો
આરસીબી 20 ઓવરમાં 7 વિકેટે 197 રન બનાવ્યા સીએસકે 20 ઓવરમાં 8 વિકેટે 146 રન બનવી શક્યું હતા rcb તરફીથી હેઝલવુડે 3 વિકેટ યશ દયાળ એન લિવિંગસ્ટોને 2-2 વિકેટ
તે જ સમયે, ચેન્નાઈની શરૂઆત ફરી એકવાર ખરાબ રહી અને ઓપનર રાહુલ ત્રિપાઠી સતત બીજી મેચમાં સસ્તામાં આઉટ થયો. પરંતુ આ વખતે કેપ્ટન રુતુરાજ ગાયકવાડ પણ સારું પ્રદર્શન ન કરી શક્યો. આ બંને ઇનિંગ્સની બીજી ઓવરમાં અનુભવી ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર જોશ હેઝલવુડના શોર્ટ પીચ બોલના જાળામાં ફસાઈ ગયા હતા. ટૂંક સમયમાં દીપક હુડ્ડા પણ પેવેલિયન પાછો ફર્યો, જેને ભુવનેશ્વર કુમારે આઉટ કર્યો. કુલ મળીને, ચેન્નાઈએ પાવરપ્લેમાં 3 વિકેટ ગુમાવી ને માત્ર 30 જ રન બનાવ્યા.
રજત પાટીદાર 51 રન 4 ફો૨ 3 સિકસર
ધોની 30 રને 3 ફોર 2 સિક્સર
રચિન રવિન્દ્ર 31 બોલમાં 5 ફોર સાથે 41 રન બનાવી
કોહલી ૩૧ રન 2 ફોર અને 1 સિક્સર