65 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ધંધુકા ખાતે નવનિર્મિત રેલ્વે ઓવરબ્રિજનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લોકાર્પણ કર્યું
મંત્રી ઋષિકેશ પટેલે ધંધુકા સ્થિત પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી મ્યુઝીયમની લીધી મુલાકાત અમદાવાદ જિલ્લાના પ્રભારી અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ધંધુકા ખાતે નવનિર્મિત રેલ્વે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાવ્યું હતું. ધંધુકામાં 65 કરોડના ખર્ચે નિર્માણ પામેલ રેલવે ઓવરબ્રિજને ખુલ્લો મૂકતાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના … Read more