ચેમ્પીયન ટ્રોફી માટે હાઇબ્રીડ મોડલની શક્યતાઓ પ્રબળ

ચેમ્પીયન ટ્રોફી

ચેમ્પિયન્સ ટ્રોફી: ક્યાં અને કેવી રીતે યોજવી તે અંગેની મૂંઝવણના ઉકેલ માટે ICC બોર્ડ શુક્રવારે બેઠક કરશે. ટુર્નામેન્ટ શરૂ થવામાં ત્રણ મહિનાથી પણ ઓછો સમય બાકી છે. તેઓ ત્રણ વિકલ્પો જોશેપ્રથમ હાઇબ્રિડ વિકલ્પ, જ્યાં મોટાભાગની મેચો પાકિસ્તાનમાં હોય છે પરંતુ ભારત જે મેચમાં રમે છે તે પાકિસ્તાનની બહાર હોય છે. બીજો વિકલ્પ સમગ્ર ટૂર્નામેન્ટ પાકિસ્તાનની … Read more

IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ

IPL 2025

IPL 2025: પંતને લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી)એ 27 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો. આ રીતે પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝન માટે બે દિવસીય મેગા હરાજી 24 અને 25 નવેમ્બરના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાઈ હતી. દરમિયાન તમામ 10 ટીમોએ 639.15 કરોડ રૂપિયા ખર્ચ્યા અને … Read more

IPL Auction 2025: જેદ્દાહમાં 10 ફ્રેન્ચાઈઝીએ 2 દિવસમાં ખર્ચ્યા કરીયા 640 કરોડ રુપિયા, 182 ખેલાડીઓની કિસ્મત ચમકી

IPL Auction 2025

IPL 2025 પહેલા સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાયેલી મેગા ઓક્શન હવે સમાપ્ત થઈ ગઈ છે. 2 દિવસ સુધી ચાલેલી આ હરાજીમાં 10 ફ્રેન્ચાઈઝીએ ભારે ખરીદી કરી હતી. IPL Auction 2025: IPL 2025ની 18મી સિઝન પહેલા સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાયેલી મેગા ઓક્શન હવે પુરી થઈ ગઈ છે. 2 દિવસ સુધી ચાલેલી આ હરાજીમાં 10 ફ્રેન્ચાઈઝીએ 639.15 કરોડ … Read more

IND vs SA: ભારતે પ્રથમ T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવ્યું

IND vs SA

IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ચાર મેચોની T20 સીરિઝની પ્રથમ મેચમાં ભારતે જીત મેળવી છે. ડરબનમાં રમાયેલી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવ્યું હતું. સંજુ સેમસને 47 બોલમાં સદી ફટકારી. ભારતીય યુવાટીમ દ્વારા દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર એક શાનદાર શરૂઆત કરી છે, ભારતીય ટીમે સંજુ સેમસન તેમજ બોલરોના સારા પ્રદર્શનથી … Read more