csk vs rcb : આઈપીએલ 2025 rcb 17 વર્ષ  પછી ચેન્નઇ ચેપોકમાં હરાવ્યુ

csk vs rcb

csk vs rcb : ipl 2025 રજત પાટીદાર 32 બોલમાં 4 ફોર 3સિકસર 51 રન આરસીબી 50 રન વિજય csk vs rcb રજત પાટીદાર 51 રન પછી બોલરના શાનદાર  પ્રદર્શન rcb એ csk 50 રનથી હરાવ્યુ rcb 2008માં પછી 17વર્ષ  પછી ચેપોકમાં csk સામે જીત મેળવી ઉપરાંત, બેંગલુરુએ આ સિઝનમાં સતત બીજી જીત  IPLની 18 … Read more

RISHABH PANN: શું વધારે પૈસા માટે એ દિલ્હી કેપિટલ્સ છોડ્યું ટીમના માલિકે જણાવ્યું સાચું કારણ

RISHABH PANN

દિલ્હી કેપિટલ્સના નવા હેડ કોચે નિવેદન આપ્યું હતું કે ઋષભ પંતને પોતાની માર્કેટ વેલ્યુ વધારે લાગતી હતી. જો કે ફ્રેન્ચાઈઝીના માલિકના નિવેદન બાદ આ આરોપો ખોટા પુરવાર થઈ રહ્યા છે. Rishabh pant News: સાઉદી અરેબિયાના જેદ્દાહમાં 24 અને 25 નવેમ્બરે આઈપીએલ 2025 માટે ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. જેમાં ઋષભ પંત આઈપીએલના અત્યાર સુધીના ઈતિહાસમાં … Read more

WTC FINAL: ભારત એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ ભારત કેવી રીતે પહોંચી શકશે WTC ફાઇનલમાં સમજો રમતની આંટીઘૂંટી

WTC Final

WTC Final 2025 Qualification: બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ટીમ ડબલ્યુટીસી પોઇન્ટ ટેબલમાં ત્રીજા નંબરે પહોંચી ગઇ હતી. India WTC Final 2025 Qualification: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રવિવારે (8 ડિસેમ્બર) એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે પિંક બોલ ટેસ્ટ હારવાને કારણે ડબલ્યુટીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025 ની ફાઇનલ માટે ક્વોલિફાય થવાની ભારતની સંભાવનાને મોટો ફટકો પડ્યો છે. … Read more

ચેમ્પીયન ટ્રોફી માટે હાઇબ્રીડ મોડલની શક્યતાઓ પ્રબળ

ચેમ્પીયન ટ્રોફી

ચેમ્પિયન્સ ટ્રોફી: ક્યાં અને કેવી રીતે યોજવી તે અંગેની મૂંઝવણના ઉકેલ માટે ICC બોર્ડ શુક્રવારે બેઠક કરશે. ટુર્નામેન્ટ શરૂ થવામાં ત્રણ મહિનાથી પણ ઓછો સમય બાકી છે. તેઓ ત્રણ વિકલ્પો જોશેપ્રથમ હાઇબ્રિડ વિકલ્પ, જ્યાં મોટાભાગની મેચો પાકિસ્તાનમાં હોય છે પરંતુ ભારત જે મેચમાં રમે છે તે પાકિસ્તાનની બહાર હોય છે. બીજો વિકલ્પ સમગ્ર ટૂર્નામેન્ટ પાકિસ્તાનની … Read more

IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ

IPL 2025

IPL 2025: પંતને લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી)એ 27 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો. આ રીતે પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝન માટે બે દિવસીય મેગા હરાજી 24 અને 25 નવેમ્બરના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાઈ હતી. દરમિયાન તમામ 10 ટીમોએ 639.15 કરોડ રૂપિયા ખર્ચ્યા અને … Read more

IND vs SA: ભારતે પ્રથમ T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવ્યું

IND vs SA

IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ચાર મેચોની T20 સીરિઝની પ્રથમ મેચમાં ભારતે જીત મેળવી છે. ડરબનમાં રમાયેલી મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 61 રને હરાવ્યું હતું. સંજુ સેમસને 47 બોલમાં સદી ફટકારી. ભારતીય યુવાટીમ દ્વારા દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર એક શાનદાર શરૂઆત કરી છે, ભારતીય ટીમે સંજુ સેમસન તેમજ બોલરોના સારા પ્રદર્શનથી … Read more