WPL WOMEN 2025 AUCTION: 16 વર્ષની ક્રિકેટર કમલિની બની કરોડપતિ, મહિલા પ્રીમિયર લીગની પાંચ ટીમોએ ખરીદી 19 ખેલાડી
WPL Women 2025 AYCTION: આ હરાજી રવિવારે (15 ડિસેમ્બર) બેંગલુરુમાં થઈ હતી. આમાં 5 ટીમોએ મળીને કુલ 19 ખેલાડીઓને ખરીદ્યા, જેના પર કુલ 9.05 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. Women PREMIER LEAGUE, WPL 2025 AUCTION: વિમેન્સ પ્રીમિયર લીગ (ડબલ્યૂપીએલ) 2025 સીઝન માટેની હરાજી સમાપ્ત થઈ ગઈ છે. આ હરાજી રવિવારે (15 ડિસેમ્બર) બેંગલુરુમાં થઈ હતી. … Read more