Amazon New Quick Commerce Service: હવે એમેજોનની નવી સર્વિસ થશે શરૂ, 10 મિનિટમાં પહોંચાડશે સામાન
Amazon New Quick Commerce Service: એમેઝોન ટૂંક સમયમાં ભારતીય બજારમાં નવું સાહસ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની ટૂંક સમયમાં ભારતમાં ઝડપી ડિલિવરી સેવા શરૂ કરવા જઈ રહી છે. ભારતની અગ્રણી ઈ-કોમર્સ સાઈટ એમેઝોન ટૂંક સમયમાં બ્લંકિટ અને ઝેપ્ટો જેવા પ્લેટફોર્મ સાથે સ્પર્ધા કરવા આવી રહી છે. અહેવાલો … Read more