WhATSAPP NEWS ડિજિટલ ફ્રોડ-સાઈબર ક્રાઈમમાં વપરાતાં 59000 વોટ્સએપ એકાઉન્ટ, 6.70 લાખ સીમ કાર્ડ બ્લૉક કરાયા
Sim Card and WhATSAPP NEWS: દેશમાં ડિજિટલ અરેસ્ટ સહિત સાયબર ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર સાયબર ગુનેગારો સામે આકરાં પગલાં લઈ રહી છે. સરકારે કહ્યું કે, ગૃહમંત્રાલયના એકમ ઈન્ડિયન સાયબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટર (14સી)એ દેશના નાગરિકો સાથે ડિજિટલ છેતરપિંડીમાં વપરાયેલા 59000થી વધુ વોટ્સએપ એકાઉન્ટ્સ અને 1700થી વધુ સ્કાયપે આઈડી બ્લોક કરી દીધા … Read more