રોહિત શર્મા એ નિવૃત્તિ પર મોન તોડ્યું, સિડની ટેસ્ટમાંથી બહાર રહેવાનું કારણ જણાવ્યું
રોહિત શર્મા : ઇન્ડિયન એક્સપ્રેસને જાણવા મળ્યું છે કે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ રેડ-બોલ ક્રિકેટ માટે પસંદગીકારોની યોજનાનો હિસ્સો નથી. સિડની ટેસ્ટ પહેલા તેને આ વિશે જણાવી દેવામાં આવ્યું હતું કેપ્ટન રોહિત શર્મા ચર્ચાનું કેન્દ્ર બનેલો છે. રોહિત શર્માએ સિડની ટેસ્ટ ન રમવાનો નિર્ણય કર્યો, ત્યારબાદ સમાચાર આવવા લાગ્યા કે તેની લાંબી ફોર્મેટ કારકિર્દીનો … Read more