Ranya Rao: 1 વર્ષમાં રાન્યા રાવ 30 વાર દુબઈ ગઈ જાણો કેવી રીતે 12 થી 13 કિલો સોનુ છુપાવીને લાવતી હતી
Ranya Rao: રાન્યા રાવે 1 વર્ષમાં તેણે 30 વખત દુબઈની ટ્રીપ કરી હતી. કથિત રીતે એવું પણ સામે આવ્ચું છે કે તે દરેક ટ્રીપથી લગભગ 12 થી 13 લાખ રુપિયા કમાતી હતી Ranya Rao કન્નડ અભિનેત્રી સોનાની તસ્કરી મામલે કન્નડ અભિનેત્રી અને સિનિયર આઈપીએસની સાવકી દીકરી રાન્યા રાવની ધરપકડ કરાઈ છે. તેના ઘરેથી પણ મોટી … Read more