પરેશ ગોસ્વામીની આગાહી: ઉત્તરના બર્ફીલા પવનો ગુજરાતને ધ્રુજાવશે, 5 જાન્યુઆરીથી કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે
Weather Expert Paresh Goswami Ni Agahi: ડિસેમ્બર કરતાં જાન્યુઆરીમાં ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં ભારે બરફ વર્ષા થઈ શકે છે. જેથી ગુજરાતનું લઘુત્તમ તાપમાન નીચું જશે Paresh Goswami Ni Agahi: ગત ડિસેમ્બર મહિનામાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે કેટલાક ભાગોમાં માવઠા રુપી ઝાપટું પડ્યું હતુ. જે બાદ મહિનાના અંતિમ ત્રણેક દિવસમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. જો … Read more