GPSC Recruitment 2025: જીપીએસસી વર્ગ 1 અને 2 પર 244 ઉમેદવારોની ભરતી કરશે, ઓનલાઇન અરજી આજથી શરૂ
GPSC Class 1 And 2 2025 : જીપીસીએસ વર્ગ 1 અને 2 પર કુલ 244 ઉમેદવારોની ભરતી કરશે. આ ભરતી માટે ઓનલાઇન અરજી 7 માર્ચથી શરૂ થઇ ગઇ છે. કોઇ પણ સ્નાતક ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે. GPSC 1 and 2 Class 2025 GPSC Class 1 And 2 2025 : જીપીએસસી દ્વારા … Read more